jhfjhf Written By Manish Parmar Sunday, 11 April 2021 --- TITLE --- તમારી મૂર્તિ વિના મારા નાથ રે Gujjulyrics ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો.. માડી તારા ભેળીયામાં ઉજળું અમારુ ભાવી રે, જગદંબા આવળ ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો... માડી એને મહેશે પીંજ્યો ને ઉમાએ કાંતીયો રે, માડી એમાં રામસીતાએ વણ્યા રુડા તાર રે... જગદંબા... માડી એવો આદી રે અનાદી નો જગજુનો ભેળીયો રે, માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે... જગદંબા... Gujjulyrics Copy Lyrics Download PDF ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો. you tube Share this post