મે તો સુધરે જાણીને તમને સેવિય લિરિક ઈન ગુજરાતી મ ભજન ના શબ્દો વાંચો અને સિખો
Sunday, 25 July 2021
hdhdh
gggf
આનંદ રુડો રે ઉરમાં વરતાય
મે તો સિધ્ધ રે હે જાણીને તમને સેવિયા
કલાકાર - જયશ્રી માતાજી
શબ્દો - અમર મા
તાલ - દિપચંદી
મે તો સિધ્ધ રે હે જાણીને તમને સેવિયા
મારા રુદીયામા દિવસ અને રાત
હે જીવણ ભલે ને જાગીયા
મે તો કરુણાનાં કળશ સ્થપાવિયા
પાટે પધાર્યા નકલંક દેવીદાસ
હે જીવણ ભલે ને જાગીયા...
મેં તો સિધ્ધ રે જાણીને...
મે તો પ્રેમનાં પાટ મંડાવિયા
પાટે પધાર્યા અમર દેવીદાસ
હે જીવણ ભલે ને જાગીયા...
મેં તો સિધ્ધ રે જાણીને...
સખીયુ સામૈયાં કરોને મારા નાથના
મંગળ ગુણલા અમર માના ગવાય
હે જીવણ ભલે ને જાગીયા...
મેં તો સિધ્ધ રે જાણીને...
એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને
આનંદ રુડો રે ઉરમાં વરતાય
હે જીવણ ભલે ને જાગીયા...
મેં તો સિધ્ધ રે જાણીને...
ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા
તમારા સેવકોને ચરણોમાં રાખો રે
હે જીવણ ભલે ને જાગીયા...
મેં તો સિધ્ધ રે જાણીને