Try new theme

Wતને મોટા ઘરનું તેડું જ્યારે આવશે આના કાની કદીયે ન ચાલે આના કાની જરિયે ન ચાલે જ્યારે એ બોલાવશે... તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે બિસ્તર તો તને નહી લેવા દે સંદેશો પણ નહિ કહેવાદે તારા ઘરમાંથી ભાઈ તનેતો, એકલડો ઉપાડશે... તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે સગા સબંધી જોતા રહેશે રોતા રોતા વિદાય દેશે તને મારગ માં ખાવા માટે તને મારગ માં ખાવા માટે ભાથું ના બંધાવશે... તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે જીવતર તારું એડે જાશે આવ્યો એવો જગથી જાશે ઈશ્વર તુજને પૂછશે ત્યારે જવાબ કયાંથી લાવશે... તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે પુનિત પદવી તુજને આપી માનવ તનમાં દીધો સ્થાપી (૨) રામ ભગત જો થયો નહિ તો જનમ જનમ ભટકાવસે... તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે
hat you get by achieving your goals is not as important as what you become by achieving your goals. The most certain way to succeed is always to try just one more time.

--- TITLE ---

તમારી



ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.


you tube

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel